Sabarsangh

શ્રી સાબરકાંઠા જિલ્લા સ.પ.વે. સંઘ લિ.

સાબર સંઘ — હિંમતનગર

Sabarkantha District Co-op Purchase & Sales Union Ltd. - સ્થાપના: 1949

100+

સેવા આપતા ગામો

75+

વર્ષ વિશ્વસનીય અનુભવ

1949

થી સેવામાં કાર્યરત

50,000+

જોડાયેલા ખેડૂતો

અમારા વિશે

સહકાર અને સમૃદ્ધિનું પ્રતીક એટલે સાબરકાંઠા જિલ્લા સંઘ

સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ છેલ્લા ૭૫ વર્ષોથી ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. અમે ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને ખેતીવાડીના સાધનો પૂરા પાડીને ખેડૂતોની આર્થિક ઉન્નતિમાં સહભાગી બનીએ છીએ.

વધારે જાણો

75+

વર્ષનો અનુભવ

100+

ગામો

50K+

ખેડૂત સભ્યો

20+

વિતરણ કેન્દ્રો

અમે શું કરીએ છીએ

અમારી શ્રેષ્ઠ સેવાઓ

કૃષિ ઉત્પાદન ખરીદી સેવાઓ

કૃષિ ઉત્પાદન ખરીદી સેવાઓ

  • સરકારશ્રીની ટેકાના ભાવે ખેતપેદાશોની ખરીદી

  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખરીદી કેન્દ્રોનું સંચાલન

કૃષિ સેવાઓ

કૃષિ સેવાઓ

  • ખેતીવાડી માટે જરૂરી રસાયણ ખાતરો, હાઈબ્રીડ બિયારણ, પાક સંરક્ષણ (પાક્રક્ષક) દવાઓનું વેચાણ

  • મશીનરી વિભાગ દ્વારા ખેત સિંચાઈ માટે પાઈપો, પાઈપ ફીટીંગ, દાતરડા, સુતર, પત્ર, પાવડા, એગ્રીકો ટૂલ્સ, પાક સંરક્ષણ દવા છંટકાવનાં સાધનો, ઓફીસ તથા ઘરેલું ઉપયોગી ફર્નીચર, સિમેન્ટ, લોખંડ, અનાજ ભરવાના પીપ, પ્લાસ્ટિક ડોલો તથા પાણીની ટાંકીઓનું વેચાણ

  • ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા ક્રોમ્પ્ટન, ઉષા, બજાજ જેવી પ્રખ્યાત કંપનીઓના સીલીંગ તથા ટેબલ ફેન, લાઈટીંગ સામાન, સિંચાઈ તથા પાણી ચઢાવવા માટેની મોટરો વગેરેનું વેચાણ

ગ્રાહક સેવાઓ

ગ્રાહક સેવાઓ

  • કેન્દ્ર સરકાર તરફથી મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર તરીકે સંઘને માન્યતા મળેલ છે

  • સુપર માર્કેટ વિભાગ: જીવન જરૂરી તમામ ચીજો, સુકો મેવો, ચા, મસાલા, આઈ.એસ.આઈ. હેલ્મેટ વગેરેનું વેચાણ, અને બારેમાસ ઘરે ભરવા માટે ઘઉં, ચોખા, દાળનું વેચાણ

  • હોલસેલ અનાજ વિભાગ: સિંગતેલ, કપાસિયા, સોયાબીન, મકાઈ જેવા ખાદ્યતેલો, ખાંડ, ઘી, ગોળ, ચોખા, કઠોળ તથા દાળોનું વેચાણ

  • ફૂટવેર વિભાગ: હિમતનગર ખાતે ફૂટવેર વિભાગ અને પોતાની સાબરસંઘ બ્રાન્ડ ચાનું જથ્થાબંધ તથા છૂટક વેચાણ

  • કાપડ વિભાગ: દરેક જાતનું શુટિંગ, શર્ટીંગ, પ્રી-છીટ, માદર પાત, ગાડી તકિયા, સાડીઓ, હેન્ડલુમ, હોજીયરી, ગરમ સ્વેટર, રેડીમેઈડ કપડાં, છત્રી, રેઈનકોટ વગેરેનું વેચાણ

શૈક્ષણિક સેવાઓ

શૈક્ષણિક સેવાઓ

  • જથ્થાબંધ પાઠ્ય પુસ્તક વિભાગ દ્વારા આ સંસ્થા ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના ધોરણ-૧ થી ધોરણ-૧૨ ના પાઠ્ય પુસ્તકો જિલ્લાનાં વિતરક તરીકેની કામગીરી કરે છે

અમારા ઉત્પાદનો

ગુજરાતસ્તર ફળ કૃષિ ઉત્પાદનો

હાઈબ્રિડ બિયારણ

કૃષિ ઉત્પાદનો

હાઈબ્રિડ બિયારણ

વધારે માહિતી માટે
પાક સંરક્ષણ દવાઓ

કૃષિ ઉત્પાદનો

પાક સંરક્ષણ દવાઓ

વધારે માહિતી માટે
રસાયણ ખાતર

કૃષિ ઉત્પાદનો

રસાયણ ખાતર

વધારે માહિતી માટે
પેટ્રોલ

પેટ્રોલિયમ ઉત્પાદનો

પેટ્રોલ

વધારે માહિતી માટે

તાજા સમાચાર

સૂચનાઓ અને અપડેટ્સ

01 May 2026

ખેડૂતો માટે યુરિયા અને ડીએપી ખાતર વિતરણ કામગીરી શરૂ

સાબરસંઘ દ્વારા ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લાના વિવિધ વિતરણ કેન્દ્રો પર યુરિયા અને ડીએપી ખાતરનું વિતરણ...

વધુ વાંચો

03 May 2026

શાખા સ્તરે ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ

ખેડૂતોની જરૂરિયાતો અને સૂચનો જાણવા માટે શાખા સ્તરે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને સંસ્થાની વિવિધ...

વધુ વાંચો

03 May 2026

નવા સભ્ય નોંધણી અભિયાનનો પ્રારંભ

સંસ્થાની સેવાઓ વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે નવા સભ્ય નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોને વિવિધ લાભો, કૃષિ સે...

વધુ વાંચો