Sabarsangh

શ્રી સાબરકાંઠા જિલ્લા સ.પ.વે. સંઘ લિ.

સાબર સંઘ — હિંમતનગર

Sabarkantha District Co-op Purchase & Sales Union Ltd. - સ્થાપના: 1949

ખેડૂતો માટે યુરિયા અને ડીએપી ખાતર વિતરણ કામગીરી શરૂ

ખેડૂતો માટે યુરિયા અને ડીએપી ખાતર વિતરણ કામગીરી શરૂ

સાબરસંઘ દ્વારા ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લાના વિવિધ વિતરણ કેન્દ્રો પર યુરિયા અને ડીએપી ખાતરનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોને સરકાર દ્વારા નિર્ધારિત દરે ગુણવત્તાયુક્ત ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. સંઘ દ્વારા પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે.

સંબંધિત સમાચાર